Saturday, 15 September 2012



 

"જો હોય બનવું કવિ તો!"



કોઈના દર્દને, તમારા અહેસાસનો ઘૂંટ બનાવી તો જુઓ ,

                                                    જો હોય બનવું કવિ તો! 

 કોઈના હર્દયની વેદનાને, તમારી સંવેદના બનાવી તો જુઓ,

                                                    જો હોય બનવું કવિ તો!

કોઈની આંખોના વેહતા આંસુને, લુછી તો જુઓ,

                                                     જો હોય બનવું કવિ તો!

કોઈની આંખોના ઊંડાણને, સમજી તો જુઓ,

                                                     જો હોય બનવું કવિ તો!

કોઈની નિરાશાઓને, આશારૂપી આશ્વાસન આપી તો જુઓ,

                                                     જો હોય બનવું કવિ તો!

કોઈના દુખના ડુંગરને, તમારી આંખોનો સમુંદર બનાવી તો જુઓ,

                                                      જો હોય બનવું કવિ તો!

કોઈના કલેજા કેરી કરુણા, સહેજ કલ્પી તો જુઓ,

                                                      જો હોય બનવું કવિ તો!

કોઈના લાગેલા જખ્મોનો મલ્હમ, બની તો જુઓ,

                                                      જો હોય બનવું કવિ તો!

કોઈના હર્દયની વેદનાને, તમારી કલમ - શાહીનું કલેવર બનાવી તો જુઓ,

                                                      જો હોય બનવું કવિ તો!

 

- By Kunvarani Nidhi K

Wednesday, 12 September 2012

''જીવનના સુખો કરતા , જીવનના દુઃખોમાં   રચાયેલું સાહિત્ય ,
ખુબ જ ઉત્તમ  તેમ જ   ખુબ  જ     અદભૂત     હોય   છે."  

Saturday, 8 September 2012

"જો  હોય બનવું કવિ તો"

કોઈના દર્દને, તમારા અહેસાસનો ઘૂંટ બનાવી તો જુઓ ,
                                                        જો હોય બનવું કવિ તો!
કોઈના હર્દયની વેદનાને, તમારી સંવેદના બનાવી તો જુઓ, 
                                                        જો હોય બનવું કવિ તો!
કોઈની આંખોના વેહતા આંસુને, લુછી તો જુઓ,
                                                        જો હોય બનવું કવિ તો!
કોઈની આંખોના ઊંડાણને, સમજી તો જુઓ,
                                                        જો હોય બનવું કવિ તો!
કોઈની નિરાશાઓને, આશારૂપી આશ્વાશન આપી તો જુઓ,
                                                        જો હોય બનવું કવિ તો!
કોઈના   દુખના ડુંગરને, તમારી આંખોનો સમુંદર બનાવી તો જુઓ,
                                                        જો હોય બનવું કવિ તો!
કોઈના કલેજા કેરી કરુણા, સહેજ કલ્પી તો જુઓ,
                                                        જો હોય બનવું કવિ તો!
કોઈના લાગેલા જખ્મોનો મલ્હમ, બની તો જુઓ,
                                                        જો હોય બનવું કવિ તો!
કોઈના હર્દયની વેદનાને, તમારી કલમ - શાહીનું કલેવર બનાવી તો જુઓ,
                                                         જો હોય બનવું કવિ તો!
                                                                - કુંવરાણી નિધિ